• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૬ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી દ્વારા તેમના ૬૬ મા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી, જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા પ્રસાદ યોજવા મા આવ્યો હતો. તેમના જન્મદીન ની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ શુભકામનાઓ પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ*

editor

*મોરબી : બાળકને તાવ, ઉઘરસ, શરદી અને ઉલટી-થાક જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું ? જાણો બાળ રોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયા પાસેથી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોરબી તાલુકા, જિલ્લામાં મધ્યાહન ભોજન તેમજ આંગણવાડીમાંથી નમૂના લેતું ફૂડ વિભાગ*

editor

Leave a Comment