• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જન આશીર્વાદ યાત્રા અર્થે જોડિયા તાલુકા ના ગામડાઓમાં*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના કાલાવડ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નો જોડિયા તાલુકાના ભાદરા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ના દર્શન કરી ને યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમ મા જોડિયા તાલુકાના કુનડ ગામે સતવારા સમાજની નકુમ પરિવાર ની દીકરી કુ.હેમાલિબેન આર. નકુમ એ નેપાળ ખાતે રમતગમતમાં લોગ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવી ને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારે આજે કાલાવડ વિસ્તાર ના પૃર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ના વરદ હસ્તે કુ.હેમાલિબેન ને ફુલહાર અને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે. અને જોડિયા તાલુકાના ભાજપના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા એ વધુ ને વધુ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા….

 

Related posts

*રવાપર ગામ ખાતે શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ઉગમણા ઝાપા પાસેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ત્રણ આરોપીને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ*

editor

*હડીયાણા સરપંચ દ્વારા નિર્ણય લીધો કે ગુરૂવારે બજાર નહિ ભરાય*

Hello Morbi

Leave a Comment