• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું આયોજન*

મોરબી ના શકિત પ્લોટ મેઈન રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે મોરબી ભાવસાર જ્ઞાતી દ્વારા બુધવારે સાંજે ૭ કલાકે રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલ છે તો બધા ભાવસાર જ્ઞાતિબંધુ ને ગરબે ઘુમવા આયોજકો દ્વારા આમંત્રણ છે

 

મોરબી ભાવસાર જ્ઞાતી ના પ્રમુખ તથા ટ્રસ્ટી તથા કારોબારી સભ્યો એ જણાવેલ કે શરદોત્સવનું આયોજન કારોબારી કમીટી દ્વારા બુધવારે તારીખ ૨૦\૧૦\૨૦૨૧ ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે તો બધા ભાવસાર જ્ઞાતિબંધુ ને ભાવભર્યુ આમંત્રણ છે તથા આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી ભાવસાર જ્ઞાતી કારોબારી કમીટી તથા ભાવસાર જ્ઞાતી સલાહકાર સમિતી ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે

Related posts

*HELLO MORBI NEWS:ધ્રોલ:જિલ્લા કક્ષાના વિજ્ઞાન મહોત્સવ નું આયોજન*

editor

*જોડીયા પી એસ આઇ એમ આર વાળા સાહેબ દ્વારા રુદ્રા ભિષેક કરાયો*

Hello Morbi

*ટંકારામાં પોલીસ જમાદાર મુકેશભાઈ ચાવડા માટે 13 ફેબ્રુઆરી ત્રિપલ ખુશી લાભદાયક બની છે!!!*

Hello Morbi

Leave a Comment