• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં અનેક રાજકીય માંધાતાઓ ઉપસ્થિત રહ્યા*

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી #રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે

 

જેમાં આજ રોજ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીશ્રી #બ્રિજેશભાઈમેરજા,લોકસભા સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી #મોહનભાઇકુંડારિયાકથા તેમજ #અનિરુદ્ધસિંહમહિપતસિંહ જાડેજા (રિબડા સ્ટેટ)શ્રવણ લાભ લીધો હતો

Related posts

*HELLO MORBI NEWS:ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસની SHE TEAM*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પી.આઈ.પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ*

editor

*હળવદ ધારાસભ્ય સાબરીયા કોરોના માટે દોડતા થયા : આરોગ્ય વિભાગને કડક આદેશ*ટેસ્ટનો ટારગેટ એક બાજુ મૂકી તમામના ટેસ્ટિંગ કરો*

Hello Morbi

Leave a Comment