• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: શ્રીમતી ઉર્વશીબેન પંડ્યા ને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો*

મોરબી જીલ્લાના શ્રમિતિ ઉવર્શીબેન પંડયાને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ બનાવવા બદલ આજરોજ તેમના સન્માનનો કાર્યક્રમ મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષા શ્રીમતિ ડો. દિપીકાબેન સચિનભાઈ સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોરબી જીલ્લા મહીલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ સંગીતાબેન ભીમાણી તથા મહામંત્રીશ્રીઓ સહીત મહીલા મોરચાના હોદેદારો તેમજ મહીલા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

Related posts

*HELLO MORBI: વિદ્યાર્થીઓની વહારે પહોંચ્યા ટંકારા પડધરી ના નવનિયુક્ત ધારાસભ્ય દેથરીયા*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: લોકજનશક્તિ પાર્ટી (𝐑) મા જોડાવવા માટે પાર્ટીના અધ્યક્ષની હાકલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધાંગધ્રા: વર્ષ ૧૯૯૨ એસએસપી જૈન કોલેજ બેંચ નું સ્નેહ મિલન ધાંગધ્રા ત્રિમંદિર ધામ ખાતે યોજાયું*

editor

Leave a Comment