• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઈ સોલગામા તથા પો.કોન્સ. તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કિશોરભાઇ.એમ.સોલગામા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરેલ હોય જે અનવ્યે હળવદ ટાઉનમાં મહર્ષિ સોસાયટી ખાતે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા પાંચ ઇસમોને કુલ
રૂ.૮૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
1) નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી જાતે.પટેલ ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે. કણબીપરા તા.હળવદ જી.મોરબી 2) પંકજભાઈ જગદીશભાઈ જોષી જાતે બ્રાહ્મણ ઉ.વ.૩૯ ધંધો.ડ્રાઈવીંગ રહે.શ્રીજીદર્શન સોસાયટી તા.હળવદ જી.મોરબી
3) જયેશભાઈ અમરતભાઈ રાઠોડ જાતે.મિસ્ત્રી ઉ.વ.૩૩ ધંધો, મિસ્ત્રીકામ રહે. મહર્ષિ ટાઉનશીપ હળવદ જી.મોરબી. 4) કૌશીકભાઈ પ્રવિણભાઇ ગૌસ્વામી જાતે.બાવાજી ઉ.વ.૩૦ ધંધો.પાનની દુકાન રહે.સિધ્ધનાથ સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી .
5) હિતુભા સામતસિંહ ઝાલા જાતે.દરબાર ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે.પ્રમુખસ્વામી નગર સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલઃ- ગંજી પતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂ.૨૦,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫, કિં.રૂ.૨૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૨ કીં.રૂ.૪૦,૦૦૦/- એમ કુલ કિં.રૂ.૮૫,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ -પો.ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઈ
સોલગામા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા પો.કોન્સ. તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ*

editor

*HELLO MORBI:અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ*

editor

*મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા, ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો*

Hello Morbi

Leave a Comment