• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પશુપ્રેમી દ્વારા ૪૬ પાણીના કુંડા ૪૬ ચણ ની ચોકી નું વિતરણ કરાયું*

મોરબીમાં માનવસેવા પક્ષીપ્રેમી સેવા સતત ચાલુ રહી છે ત્યારે મોરબીમાં પશુ પ્રેમીઓ દ્વારા ૪૬ જેટલા માટીના પંખી પાણી પી શકે તે માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે અને ચણ માટે ચોકી ૪૬ વિતરણ કરવામાં આવી છે જેમાં મોરબી પંચમુખી હનુમાન મંદિર અને સ્મશાનમાં પશુ-પંખીઓ માટે પશુ પ્રેમીઓએ સેવાની જ્યોત જગાવી છે હાલ ઉનાળાની ઋતુમાં મોસમ નું તાપમાન દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કોરોના મહામારી અંતર્ગત હાલ મોરબીમાં મોટાભાગે લોક ડાઉન ચાલી રહ્યું છે તેવા સમયે પશુ-પંખી અને માનવોની સેવાનું કાર્ય જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ તારીખ 15 5 2021 ના રોજ મોરબીના અલખ ગ્રુપ દ્વારા પંખી ને ચણ માટે 46 ચોકી અને પીવાના પાણી ના કુંડા 46 મૂકી પશુ પ્રેમી તરીકે ની સેવા કાર્ય કર્યાનું જાણવા મળ્યું છે

Related posts

*HELLO MORBI: મોરબી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની શુભકામનાઓ પાઠવતા મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી અંકિતભાઈ વાલેરા*

editor

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

*મોરબી શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા નાની વાવડી ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment