• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : editor

3758 Posts - 0 Comments

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સામેમોરબી પીજીવીસીએલ ટીમ સંપૂર્ણ સજ્જ૧૮ ટીમ તૈનાત, ૨૨૫૩ ટ્રાન્સફોર્મર, ૩૧૪૨ પોલ ઉપલબ્ધ*

editor
બિપરજોય વાવાઝોડાના પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આકસ્મિક સમયમાં વીજ પોલ ધરાશાય થાય કે...

*HELLO MORBI: મોરબી મચ્છુ નદીના પટ્ટમાં રહેતા ૨૫૦ પરપ્રાંતીય મજૂરો* *સ્થાનિક લોકોનું સ્થળાંતર કરી સાફ-સફાઈ કરવામાં આવી*

editor
મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરાઇ મચ્છુ નદીના પટ્ટમાં મોરબી પોલીસ વિભાગના અધિકારીઓ અને...

*HELLO MORBI:NEET-2023 માં નવયુગની ઐતિહાસિક સફળતા જીલ્લા પ્રથમ સાથે નવયુગની સિંહ ગર્જના…… NEET માં નવયુગ સાયન્સ સ્કૂલનો રેકોર્ડ*

editor
NEET-2023 માં નવયુગની ઐતિહાસિક સફળતા જીલ્લા પ્રથમ સાથે નવયુગની સિંહ ગર્જના…… NEET માં નવયુગ સાયન્સ સ્કૂલનો રેકોર્ડ આજે...

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

editor
*સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી* સંભવિત...

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ ગામ ખાતે સરપંચનવનીતભાઈ ની ઉમદા કામગીરી*

editor
*સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ ગામ ખાતે સરપંચ નવનીતભાઈ સરડવા દ્વારા ગામ રહેલ તમામ...

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા* *ફરતાઆરોપીને* *પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor
હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી તા-૧૩/૦૬/૨૦૨૩ શ્રી અશોક...

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતાઆરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor
મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી, તા.૧૪/૦૬/૨૦૨૩ શ્રી...

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor
મોરબી તાલુકા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી. તા.૧૪/૦૬/૨૦૨૩ શ્રી...

*HELLO MORBI: મોરબીના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેક અપની કામગીરી કરવામાં આવી*

editor
મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત...

*HELLO MORBI: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેનારેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી*

editor
બિપરજોય વાવાઝોડાના પગલે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું...