• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : Hello Morbi

3227 Posts - 0 Comments

*મોરબીમાં બેન્કના કર્મચારીએ ગ્રાહકના નામે ખોટી લોન કરી નાણાં હજમ કરતા ચકચાર મચી ગઇ*

Hello Morbi
જિલ્લા પોલીસવડા, કલેકટર અને બેન્કના ઉચ્ચ અધિકારીને લેખિત અરજી મોરબી : મોરબીમાં આવેલી ઇન્ડુસન્ડ બેન્કના કર્મચારી દ્વારા નાની...

*નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમ થી દાંડી યાત્રા ને પ્રસ્થાન કરાવી*

Hello Morbi
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને કરાવ્યો*...

*મોરબી: પીપળી ગામે વાડીમાં જુગાર રમતા 45910 ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા*

Hello Morbi
મોરબી : મોરબીના પીપળી ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો...

*મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂ.15 હજારની છેતરપીંડી મોરબી એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi
ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી. ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં પોલીસ તરીકે ખોટી ઓળખ...

*મોરબી સિનિયર સિટીજનો માટે રેલવે કન્સેશન પૂર્વવર્ત કરવા માંગ*

Hello Morbi
વરિષ્ઠ નાગરિક મંડળે વડાપ્રધાનને સંબોધી આવેદન પાઠવ્યું મોરબી : ભારતીય રેલવેએ એક પરિપત્ર જાહેર કરીને રેલવે પ્રવાસમાં સ્પે...

*જોડીયા પી એસ આઇ એમ આર વાળા સાહેબ દ્વારા રુદ્રા ભિષેક કરાયો*

Hello Morbi
જોડિયા ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.. જેમાં જોડિયા...

*ટંકારામાં ઋષિ મહોત્સવ યોજાયો*

Hello Morbi
*નૈમિષ સેજપાલ દ્વારા*ટંકારામાં ઋષિ મહોત્સવ યોજાયો પ્રભાતફેરી ,ધ્વજારોહણ , સામવેદ યજ્ઞની પુર્ણાહુતી તથા શ્રદ્ધાંજલિ સભા યોજાઇ   સિક્કિમના...

*ટંકારા : આંગણવાડી કાર્યકર મહિલાઓને ‘માતા યશોદા’ એવોર્ડ આપી સન્માનિત કરાયા*

Hello Morbi
ટંકારા : ગત તારીખ 9 ના રોજ ટંકારા તાલુકાના લજાઇ ગામમાં આવેલ છે સેજા ખાતે સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ...

*વાંકાનેર ના ગેલેક્સી બેંકના એમડી અબ્દુલ રહીમ ભાઈ બાદી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi
વાંકાનેર તાલુકાના કેરાળા ના જાણીતા અને સમાજ ચિંતક સર્વે સમાજ સાથે પોતાના વ્યવસાય અને સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત જાણીતા...