*HELLO MORBI:મોરબી: આહિર સેના ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે દ્વારકેશ કુંભારવાડીયા ના નામ પર લગાવી મહોર*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 મોરબી તા ૩ તાજેતરમાં જ આહીર સેના ગુજરાત દ્વારા સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોદ્દેદારોની... Read more
*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર મોરબીક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડા રૂ.૪,૫૨,૫૦૦/-... Read more
*HELLO MORBI:જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલએલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ એલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ... Read more
*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કી* *પીણાના કુલ ત્રેવિસોપચીસ બોટલોના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનનાગોડાઉન માંથી પકડી પાડતી એસઓજીટીમ મોરબી*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કી પીણાના કુલ-૨૩૨૫ બોટલોના આધાર કે બીલ વગરના મોટા... Read more
*HELLO MORBI:વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રકમ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૦,૨૩૦/- ના મુદ્દામાલ... Read more
*HELLO MORBI:મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ તપાસ કરવા અંગે ડી એસ પી સાહેબ ને કરેલ રજૂઆત *કોગ્રેસ*editorSeptember 3, 2023September 3, 2023 by editorSeptember 3, 2023September 3, 20230 *મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ... Read more
*HELLO MORBI:ચોરીના મોટર સાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*editorSeptember 2, 2023September 2, 2023 by editorSeptember 2, 2023September 2, 20230 ચોરીના મોટર સાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ... Read more
*HELLO MORBI:વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે જાહેરમાં જુગાર રમતાઇસમોનેગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા સાથે પકડીપાડતી વાંકાનેર તાલુકાસર્વેલન્સ ટીમ*editorSeptember 2, 2023September 2, 2023 by editorSeptember 2, 2023September 2, 20230 વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ... Read more
*HELLO MORBI:વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*editorSeptember 2, 2023September 2, 2023 by editorSeptember 2, 2023September 2, 20230 વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.-૨૨,૭૦૦/- તથા મોબાઇલ ફોન... Read more
*HELLO MORBI:રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાંથી જુગાર રમતા કુલ આઠ ઇસમોને પકડી પાડતી કાઈમ બ્રાંય મોરબી*editorSeptember 2, 2023September 2, 2023 by editorSeptember 2, 2023September 2, 20230 રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂપીયા ૧,૦૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઈમ... Read more