*માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમમુહુર્તકરતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ ભાઇ મેરજાગુજરાતના અન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકાપંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે રાજ્યમંત્રીશ્રી મરજા*
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ માળીયા(મિં) ખાતે ૩૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું વિધિવત ખાતમુહુર્ત કર્યું હતું. ...
