• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી

Hello Morbi
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જન્માષ્ટમીના પવિત્ર પર્વે રાજ્યના સૌ નાગરિકોને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.   રાજ્યપાલશ્રીએ તેમના...

*રવાપર ગામ ખાતે શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ*

Hello Morbi
મોરબી : મોરબી નજીક આવેલું રવાપર ગામને કાનાના આગમનને હરખભેર વધાવવા ગોકળિયું બનાવી દેવામાં આવ્યું છે.આખા ગામમાં અદભુત...

*કૃષ્ણ જન્મ ના પાવન પર્વની શુભકામના પાઠવતા મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રી રામભાઈ જીલરીયા*

Hello Morbi
મોરબી તા ૧૯ આજરોજ કૃષ્ણ જન્મના પાવન પર્વ નિમિત્તે સમગ્ર મોરબી શહેર મોરબી જિલ્લા તેમજ સમગ્ર દેશવાસીઓને મોરબી...

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ જે પાલિકા ના ઉપપ્રમુખ નો વોર્ડ છે ત્યાંતહેવારો ના સમયે જ અંધકાર નગરપાલિકાની બિન આવડતની સ્ટ્રીક લાઈટો ચાડી.ખાય છે મહેશ રાજ્યગુરુ*

Hello Morbi
મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ સાસિત નગરપાલિકા જાણે ફક્ત અને ફક્ત તાયફાઓ કરી પ્રજાના પૈસાનો ગેર ઉપયોગ કરતી...

*ટંકારા.દયાનંદ સરસ્વતી નું પાત્ર ભજવતી માત્ર બે વર્સની બળા લોક આશ્ચય પામી ગયા*.

Hello Morbi
શ્રી સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે...

*ટંકારા.બહુજન સમાજ પાર્ટી દ્રારા મામલતદાર ને આવેદન પત્ર (ટંકારા)-17/08/22/*

Hello Morbi
બહુજન સમાજ પાર્ટી ટંકારા દ્વારા રાજસ્થાન ના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ...

*તરઘરી તાલુકાના કક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે ચેતનકુમાર નું પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા*

Hello Morbi
તરઘરી ખાતે 76માં તાલુકા કક્ષા ના સ્વતંત્રતા પર્વની ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ...

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…જોડીયા – જોડીયા કોર્ટ ખાતે 76 મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવેલ હતી જેમા...

*સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે શારદાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ઉજવાયો ધ્વજવંદન કાર્યક્રમ*

Hello Morbi
ખૂબ જ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માધ્યમથી અતિશય મદદરૂપ બનતી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે...

*ટેટોડા ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને ડીસા જલારામ મંદિર ખાતે યોજાઈ આપાતકાલીન મહત્વની બેઠક*

Hello Morbi
શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે તારીખ ૧૯-૦૮-૨૦૨૨ જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલાસન વોર્ડનું ઉદ્દઘાટન...