*ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન*
અંદાજે 50 જેટલાં પુસ્તકોના લેખક/સંપાદક,મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ મહોદય દ્રારા સન્માનિત,ડીસા જલારામ મંદિરના પ્રમુખ,ડાવસ હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ,ગુજરાતના પ્રસિધ્ધ...
