*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૪૯૪ દર્દીઓએ લાભ લીધો , ૨૧૫ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*
* મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો * *અત્યાર...
