*HELLO MORBI: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ યોજાયો*
આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ કીટ, ધાત્રી માતાઓને પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને ઘરની ચાવી સહિત...
