*સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયોરાજ્ય સરકારના સતત પ્રયાસો થકી છેવાડાનાવિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બની રહ્યાછેસાંસદશ્રીના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું*
સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે ખાતમુહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત...
