*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*
ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ઉમેદવારોના નામ (1) અરવિંદભાઈ વાંસદડિયા (2) ભાવનાબેન...
