*વરસાદી વાતાવરણ મા સુલતાનપુર શાળામાં નવા છોડ નું વાવેતર કરી પ્રકૃતિ દિવસ ઉજવ્યો*Hello MorbiSeptember 13, 2022September 13, 2022 by Hello MorbiSeptember 13, 2022September 13, 20220 હાલમાં વરસાદી વાતાવરણ નો માહોલ ફરી થી ઉમટી આવ્યો છે ત્યારે માળીયા ની સુલતાનપુર શાળા માં આ નવા... Read more
*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*Hello MorbiSeptember 13, 2022September 13, 2022 by Hello MorbiSeptember 13, 2022September 13, 20220 સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષી ની યાદી જણાવે છે કે... Read more
*શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોરબી પ્રથમ દિવસ*Hello MorbiSeptember 13, 2022September 13, 2022 by Hello MorbiSeptember 13, 2022September 13, 20220 શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી પ્રથમ દિવસ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા મોરબી મુકામે આજથી પ્રારંભ થઈ છે.... Read more
મોરબી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાHello MorbiSeptember 12, 2022September 12, 2022 by Hello MorbiSeptember 12, 2022September 12, 20220 રિપોર્ટ :- મહેશ ડી સિંધવ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિજાગૃતી નું વાતાવરણ ઊભું કરીયે : ભાઈ શ્રી રમેશભાઈ... Read more
*વાંકાનેર ના જિનપરા જગાતનાકા વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા*Hello MorbiSeptember 12, 2022September 12, 2022 by Hello MorbiSeptember 12, 2022September 12, 20220 વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક ગત મોડીરાત્રે મારમારીની ઘટનામાં અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની મૃત્યુ નિપજતા બનાવ... Read more
*જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ બી પનારા ની પ્રન્સનીય કામગીરી*Hello MorbiSeptember 12, 2022September 12, 2022 by Hello MorbiSeptember 12, 2022September 12, 20220 રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નાનકડા ગામ એવું લિબુડા ગામના વતની અને હાલમાં જામનગર શહેરમાં રહેતા.... Read more
*વાંકાનેર તાલુકાના દેરાળા ગામના વતની રાજુભાઈ બાવળિયા નો આજે જન્મ દિવસ*Hello MorbiSeptember 12, 2022September 12, 2022 by Hello MorbiSeptember 12, 2022September 12, 20220 આજ રોજ રાજુભાઈ બાવળિયા નો જન્મદિવસ…. વાંકાનેર તાલુકા ના દેરાળા ગામ ના વતની અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા... Read more
*મોરબી માં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ નું જાજરમાન અદકેરું વિસર્જન*Hello MorbiSeptember 11, 2022September 11, 2022 by Hello MorbiSeptember 11, 2022September 11, 20220 મોરબી શહેર માં છેલ્લા 14 વર્ષ થી થતા સિદ્ધિવિનાયક કા રાજા નું 10 દિવસ ખુબ હર્ષોલ્લાસ સાથે દાદા... Read more
*મોરબી મોચી સમાજ નું ગૌરવ*Hello MorbiSeptember 11, 2022September 11, 2022 by Hello MorbiSeptember 11, 2022September 11, 20220 રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા... Read more
*મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં રેવન્યુ એસોસિયન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરા ની પુત્રી ચેલ્સી એ ભાગ લીધો*Hello MorbiSeptember 11, 2022September 11, 2022 by Hello MorbiSeptember 11, 2022September 11, 20220 ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર ના... Read more