*કોડીનાર પોલીસ સ્ટેશનમા ગુનાના કામે તથા ડીટેઇન કરવામા આવેલ તથા બિનવારસુ મળી આવેલ કુલ-૭૦ વાહનોની જાહેર હરાજી કરતી કોડીનાર પોલીસ*
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક...
