• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO PADDHARI

*બકરી ઈદ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

Hello Morbi
આગામી સમયમાં આવનાર મુસ્લિમોના તહેવાર બકરી ઈદ શાંતિથી કોમી એખલાસ સાથે ઉજવાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને...

*મોરબી પંથકમાં ડિજિટલ ગુજરાતમાં આધુનિક ખેતી તરફનો વળાંક લઈ મોસમ નું વાવેતર કરી ખારેક નો મબલક પાક મેળવતા દેવજીભાઈ કુંભર વાડીયા*

Hello Morbi
મોરબી નજીક ના આવેલા ફડસર ગામના વતની દેવજીભાઈ કુંભર વાડીયા સમયની સાથે આધુનિક યુગની હરોળમાં ખેતીનું કાર્ય કરવામાં...

*વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત*

Hello Morbi
રાજકોટ: અમદાવાદ, જુલાઈ-ઓગષ્ટ મહિનામાં નૈઋત્યનું ચોમાસું સાર્વત્રિક જોવા મળે છે. હાલમાં જુલાઈની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં...

*મોરબીમાં ઓફિસમાંથી 35 બોટલ દારૂ ઝડપાયો સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો*

Hello Morbi
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ઓફિસમાં દરોડો પાડી વિદેશી દારૂની...

*નાના માંઢા ગામમાં પ્રજા માટે મોટી સમસ્યા અંગે ગ્રામજનોએ કરી રાવ*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા...

*મોરબી શહેર જિલ્લામાં દેશી અંગ્રેજી દારૂ નું દૂષણ અટકશે નહીં!!!?*આલેખન આરીફ દિવાન*

Hello Morbi
દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં દારૂના પ્યાસીઓ અને બુટલેગરોને પોલીસનો ડર રહ્યો ના હોય તેમ છાશવારે પોલીસ ચોપડે દારૂ...

*મોરબી જિલ્લા પંચાયતમાં ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ*  

Hello Morbi
મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત...

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર અને રંગીલા રાજકોટ તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યમાં નામના પ્રાપ્ત કરી ચુકયું છે...

*મોરબીમાં પાણીદાર પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને પાણી પૂરું પાડો*

Hello Morbi
મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પાણી પ્રશ્ને મોરબીમાં અનોખું પાણીદાર પ્રજાના ચૂંટાયેલા...

*શાપર વેરાવળ માં બંગડી ના કારખાનામાં આગ લાગી ઘટના સ્થળેફાયર બિગેડ અને પોલીસ દોડી*

Hello Morbi
રાજકોટ જિલ્લાના ઉદ્યોગથી ધમધમતા સાપર વેરાવળ ખાતે આવેલ બંગડી ના કારખાનામાં કેમિકલ બનાવતી વેળા એકાએક આગ લાગી જતા...