*વિષય*: *મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર હોસ્પીટલ મા જગ્યા ન મળતા ઘરે સારવાર મેળવતા કોરોના ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ ને રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે-ઘરે જઈ પારદર્શક વિતરણ કરવા તત્પર*.
માનનિય સાહેબ શ્રી, જય ભારત તથા જય જલારામ સાથ જણાવવા નુ કે પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે સમગ્ર મોરબી...
