*ધો.1થી 9ની તમામ શાળાઓ સોમવારથી બંધ* *મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વ પૂર્ણ નિર્ણય*
મોરબી: રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને આજે શનિવારે મળેલી કોર કમિટીની બેઠકમાં નવા આદેશ સુધી રાજ્યની ધોરણ...
