*ઊના વિધાનસભાનું બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઉના વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસનું આયોજન*
આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ...
