*મોરબી નગર પાલિકાનું રૂ.751 કરોડનું વિકાસ લક્ષીબજેટ મંજુર* *મોરબીના સુવ્યવસ્થિત વિકાસ માટે 100 લાખના ખર્ચે ડેવલોપમેન્ટ પ્લાન બનશે* *900 લાખના ખર્ચે આંતરિક રસ્તા વિકસાવાશે**
મોરબી : મોરબીના શહેરીજનોએ ભાજપને ખોબલે-ખોબલે મત આપી તમામ 52 બેઠકો ઉપર વિજેતા બનવતા નગરપાલિકામાં સતા પરિવર્તન સાથે...
