*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના મહિલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો સહીત કુલ ૩૫ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન*
*૨૫ કોરોનાગ્રસ્ત તેમજ ૧૦ બિનવારસી દિવંગતો ના મોક્ષાર્થે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ના મહિલા આગેવાનો દ્વારા આયોજન* વિવિધ...
