*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે પટેલના સમર્થનમાં આવતીકાલે બાઈક અને કાર રેલી નું આયોજન*
૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર *શ્રી જયંતીલાલ જે.પટેલના* સમર્થનમાં તારીખ : 29-11-2022,મંગળવારના રોજ મોરબી શહેર ના...
