*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણનિયંત્રણઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ*
…… *ગાંધીનગરમાં કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞતબીબો-મંત્રીશ્રીઓ-વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક* …… *આગામી દિવસોની સંભવિત સ્થિતીને ધ્યાને રાખી ગુજરાતમાં સતર્કતા-સજ્જતા-જનજાગૃતિ અને...
