*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૫ તથા રોકડ રકમ રૂ.૩૪,૪૧૦/ સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ...
