*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૪ તથા રોકડ રકમ રૂ.૧,૦૫,૫૮૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક...
