*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*
વાંકાનેર:તા ૧૫ આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ...
