
આ પ્રસંગે Nest K12 Education માં સમસ્ત વાવડી ગામ અને આર્ટ ઓફ લીવીંગ સંસ્થા મોરબી દ્વારા સરળ સમજુતીથી વિવિધ યોગાશન નું માર્ગદર્શન અને તેનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે શાળા કેમ્પસમાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. યોગા કાર્યકમને અંતે વિદ્યાર્થીઓ માટે સૂર્યનમસ્કાર કોમ્પીટીશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
