• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધોરણ ૧૦ ની પરીક્ષામાં જીયા ભીમાણી ૯૮:૬૦ટકા સાથે સૌરાષ્ટ્ર માં પ્રથમ નંબર પાસ*

અહેવાલ : નૈમિષ સેજપાલકેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નું પરિણામ ધોરણ 10 તથા ધોરણ 12 નું પરિણામ જાહેર થયેલ છે.

ધોરણ 10 ના પરિણામમાં જીયા ભીમાણી 98.60 ટકા મેળવી સૌરાષ્ટ્ર ફર્સ્ટ આવેલ છે.

ટંકારા આર્ય સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ દેવજીભાઈ ભીમાણીની પૌત્રી અને રાજકોટના નામાંકીત ન્યુરોજીસ્ટ ડો. બીપીનભાઈ ભીમાણી ની સુપુત્રી જીયા ભીમાણીએ 98.60 ટકા મેળવી સૌરાષ્ટ્રમાં ધોરણ 10 સીબીએસસી પરીક્ષામાં પ્રથમ નંબર મેળવી ટંકારા નું ગૌરવ વધારે છે. જીયા ભીમાણીતથા ડો. બિપીનભાઈ ભીમાણી ઉપર અભીનંદન ની વર્ષા થઈ રહેલ છે. કેતનભાઈ કટારિયા , હર્ષદરાય કંસારા, દેવકુમાર આર્ય,આર્ય સમાજ ટંકારા એ અભિનંદન પાઠવેલ છે

Related posts

*HELLO MORBI: ટંકારા ખાતે ૧૬ મી ડિસેમ્બરના રોજઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડીયાણા સેવા સહકારી મંડળીની ૭૨ મી સામાન્ય સભા મળી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં પહેલીવાર ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો યોજાશે*

editor

Leave a Comment