• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી*

*મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી*
આજરોજ મોરબી સર્કિટ હાઉસ ખાતે સવારે 10:30 વાગ્યે મોરબી ખાતે ગુજરાત એન.એસ.યુ.આઈ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની હાજરી માં કારોબારી મીટીંગ મળી જેમાં મોરબી જિલ્લા એન.એસ. યુ.આઈ ના પ્રમુખ તરીકે ભાવનિક મુછડિયા ની નિમણુક કરી.તેમજ મોરબી જીલ્લા ની તમામ કોલેજ કેમ્પસ માં વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા માટે એન.એસ.યુ.આઈ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેવું નરેન્દ્ર સોલંકી એ જણાવ્યું અને આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જીલ્લા નાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા NSUI પ્રદેશ મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિત નાં આગેવાનો ઊપસ્થીત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:રાજચંદ્ર મિશન ધરમપુર વાકાનેર સેન્ટર દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ઠંડી છાશ વિતરણ અંતર્ગત AAA સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા આભાર વ્યક્ત કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા*

editor

*HELLO MORBI NEWS: ટંકારા:શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા*,

editor

Leave a Comment