• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ*

વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ

વિરમગામ કંસારા બજાર ઘાંચી ની મસ્જિદ પાસે રહેતા જાવેદભાઈ પટેલ (ઘાંચી) ની દીકરી પટેલ અબીરાએ ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં 98.96 P.R સાથે સફળતા પ્રાપ્ત કરી છે તેની આ સફળતા બદલ પરિવારજનો,શુભેચ્છકો સ્નેહીજનો આગેવાનો શુભેચ્છાઓ દ્વારા પાઠવવામાં આવી છે તેની આ સિધ્ધી બદલ સમસ્ત પરિવાર મુસ્લિમ સમાજ સહિત વિરમગામનુ ગૌરવ વધાર્યું છે અભ્યાસમાં સખત પરિશ્રમ – ખુબ જ મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં પટેલ અબીરા જાવેદભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અબીરા હજુ વધુ આગળ અભ્યાસ કરીને વિધાર્થીનીઓ માટે મિશાલરૂપ બની રહેશે તેની ઝળહળતી સફળતા બદલપરિવારજનો,આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટ… ફારૂક મદાર
વિરમગામ

Related posts

*HELLO MORBI: વાંકાનેર શહેર ખાતે ચોર સમજી હત્યા નીપજાવનાર સાત ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મોરબી એલસીબીની ટીમ અને વાંકાનેર સિટી પોલીસ ની ટીમ*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેન્જીન સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મોરબી સત્યાગ્રહ યાદ કરાયો*

Hello Morbi

Leave a Comment