• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી દલસાણીયા પરીવારનું ગૌરવ*

મોરબી દલસાણીયા પરીવારનું ગૌરવ

મૂળ જેપુર ના વતની હાલ મોરબી રહેતા અને સભારાવાડી પ્રા શાળા ના શિક્ષક વિજયભાઈ મગનભાઈ દલસાણીયા ની પુત્રી દલસાણીયા હેત્વી વિજયભાઈ એ SSC ‌બોર્ડ ૨૦૨૩ માં લેવાયેલ પરિક્ષામાં પી.આર. ૯૯.૭૯ સાથે A૧ ગ્રેડ મેળવી શાળા તેમજ દલસાણીયા પરીવાર નું ગૌરવ વધાર્યું છે.શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરતાં રહે તેવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી

Related posts

*વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

Hello Morbi

*ઘાંટવડ ગામ ના નવનિયુક્ત સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment