• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ*

*સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ*

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાખાઓની અલગ અલગ ટીમો બનાવેલ.
જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટાફ
હળવદ મોરબી હાઈ વે પર પેટ્રોલીંગમાં હતા, એ વખતે શિરોઈ ગામ પાસે વૃક્ષ પડી જવાથી રોડ બંધ થઈ ગયેલ, જેથી હળવદ પોલીસ સ્ટાફ દ્વારા તરત જ કાર્યવાહી કરીને રસ્તો ક્લિયર કરેલ.

Related posts

*HELLO MORBI: બાલંભા: આજી ચારના ચાલીસ દરવાજા ખોલતા સમગ્ર પંથક જળબંબાકાર: બાલંભા ગામ બન્યું સંપર્ક વિહોણું, ખેતરમા ઉભોમોલ સંપૂર્ણ પણે નષ્ટ*

editor

*હડીયાણા માધ્યમિક શાળા ખાતે નવમા નોરતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નવરાત્રી મહોત્સવ ઉજવાયો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment