• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદસમિતિની બેઠક ૨૯ સપ્ટેમ્બરે મળશે*

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની તા.૧૫/૦૯/૨૦૨૩ની મોકુફ રખાયેલ બેઠક તા.૨૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે કેન્સર પીડિત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજશે*

editor

*લ્યો કરો વાત મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ના 16 કોટર ભાડે આપનાર સામે તંત્રએ પાઠવી નોટિસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

editor

Leave a Comment