• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા વર્ષ 2020-21 માટેના જોડિયા તાલુકા કક્ષાના રમકડા મેળાનું ઓનલાઇન આયોજન તા. 27 જાન્યુ. ના કરવામાં આવેલ. જેમાં જોડિયા તાલુકા માંથી 18 શિક્ષકોએ અલગ-અલગ પાંચ વિભાગ અને કેટેગરી વાઇઝ જુદા-જુદા વિષયો ને ધ્યાનમાં રાખી સ્વનિર્મિત રમકડાની રજૂઆત માઈક્રોસોફ્ટ ટીમ્સ ના માધ્યમથી કરવામાં આવી હતી. આ રમકડાં મેળામાં તાલુકાના અન્ય શિક્ષકો પણ જોડાયા હતા. ડાયટ લેક્ચરર એસ.એમ.રેહિલ સાહેબના માર્ગદર્શન અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને આ રમકડાં મેળો યોજાયો. જેમાં તાલુકાના રમકડા ના જાણકાર શિક્ષકોએ મૂલ્યાંકનકાર તરીકે ભૂમિકા ભજવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવેલ તથા ઓનલાઇન રમકડા માં ભાગ લીધેલ તમામ શિક્ષકોને પ્રોત્સાહન તથા જિલ્લા કક્ષાએ જવા પસંદ થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી……

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*જોડિયા કોર્ટ દ્વારા પત્ની નું ભરણ પોસણ ના ભરવાના કેસમાં પતિ ને 750 દિવસ ની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવતી જોડિયા કોર્ટ*

Hello Morbi

*HELLO MORBI:વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ*

editor

*HELLO MORBI:કેન્દ્ર સરકારના નિવૃત અધિકારી શિહોરી/ડીસાના ભરતભાઈ જીવરાણીનું થયેલ દુખદ નિધન*

editor

Leave a Comment