• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાની દીકરી તૃપ્તિબેન ઠકકરની જયુડીશીયલ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

ડીસાની દીકરી તૃપ્તિબેન હસમુખલાલ ઠકકર/મજેઠીયાનું જયુડીશીયલ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ સીવીલ જજ તરીકે પસંદગી પામતાં ડીસા નગર ઉપરાંત રઘુવંશી લોહાણા સમાજનો ગૌરવમાં વધારો થયેલ છે..

ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય,મફતલાલ મોદી,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ મનવર સહિત સૌએ તૃપ્તિબેનનું સાલ,દીકરી દેવો ભવ મોમેન્ટો,ફૂલછડીથી સન્માન કરી અંત:કરણથી શુભેચ્છાઓ પાઠવી રાજીપો વ્યકત કર્યો હતો.આ અવસરે સૌ પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

Hello Morbi

*જોડીયા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે જામનગર જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

*મોરબીમાં બોગસ જુગારની રેડ મામલે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા આમ આદમી પાર્ટીની માંગ*

Hello Morbi

Leave a Comment