• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકો નો સન્માન સમારોહ યોજાશે.*

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકો નો સન્માન સમારોહ યોજાશે.*

અયોધ્યા મુકામે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના ભવ્યતિભવ્ય મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગત તા ૨૨-૧ ના રોજ યોજાયો હતો. પ્રભુ શ્રી રામ ના મંદિર ના નિર્માણ માં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર કારસેવકો નો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩-૩-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯ કલાકે મોરબી માં વસતા દરેક કારસેવકો નો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવા માં આવેલ છે. તો મોરબી નાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર દરેક કારસેવકોએ નીચે દર્શાવેલ સંપર્ક સુત્ર પર સંપર્ક કરી નોંધ કરાવવા સંસ્થા ના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.
સંપર્કઃ-
-સી.ડી.રામાવત (કારસેવક) મો.નંઃ-૯૧૭૩૫૪૪૨૦૬
-નવીનભાઈ માણેક (કારસેવક) મો.નંઃ-૯૨૨૮૨૨૧૬૦૨
-નેવિલભાઈ પંડિત મો.નંઃ-૯૪૨૯૪૭૧૭૦૧
-ભાવીનભાઈ ઘેલાણી મો.નંઃ-૯૯૨૫૪૯૬૪૮૮

Related posts

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મહાનગરપાલિકા વોર્ડ નં. 𝟗 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરાયું*

editor

*HELLO MORBI:ધ્રોલ ખાતે રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાને સન્માનિત કરાયા*

editor

Leave a Comment