*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જાહેરનામુ પ્રસિદ્ધ*
મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ...
