*HELLO MORBI: મહેન્દ્રનગર તક્ષશિલા વિદ્યાલય ના પટરાગણ માં 75 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ*
મોરબી તા ૨૬ આજ રોજ શ્રી તક્ષશિલા વિદ્યાલય-મહેન્દ્રનગર ના પટાંગણ માં 75 માં પ્રજાસતાક પર્વ નિમિતે ધ્વજ વંદન...
