*HELLO MORBI: ઘરના કાંઠે યોજનાઓની ગંગા વહી રહી છેપુણ્ય કમાવવાનો મોકો ચૂકશો નહિ અમારા જેવા મધ્યમ પરિવારોને યોજનાઓનો લાભ આપીવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે*
પોપટ બેઠો પાંજરામાં તેને ઉડવાનું મન થાય, નરેન્દ્રભાઈ બેઠા દિલ્હીમાં તોય મળવાનું મન થાય” આ શબ્દો છે મોરબી...
