*HELLO MORBI:હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા કુલ-તેર ઇસમોનેપકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*
હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા કુલ-૧૩ઇસમોને રોકડા રૂપીયા-૪,૬૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી....
