*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*
*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા* ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા...
