*HELLO MORBI: સરકારના નૂતન અભિગમ થકી ખેતરો સુધી સિંચાઈ સુવિધા પહોંચતા બિનઉપજાઉ જમીન સંપૂર્ણ પિયત અને સંપૂર્ણ ટપક સિંચાઈ પદ્ધતિ સાથે નવપલ્લવિત બની*
દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પહોંચાડી છે. મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ...
