*HELLO MORBI:ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીનાં માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ ડૉ.દીપિકા સચિન સરડવાજીનાં નેતૃત્વમાં મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે *નવા મતદાતા યુવતિ સંમેલન યોજાયું*
આદરણીય નરેન્દ્ર ભાઈ મોદીજીની કેન્દ્રની સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીનાં માર્ગદર્શન હેઠળ જનસંપર્ક...
