*થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી* *કાંકરેજ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા સહિત અનેક આગેવાનોની પણ ઉપસ્થિતિ*
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ઉત્સાહી ચેરમેન શંકરભાઈ ચૌધરી થરા નગરપાલિકાના એક કાર્યક્રમમાં પધારતાં તેમણે થરા...
