*વાંકાનેર: વાંકાનેર ના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી ની ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા*
તા:૨૯-૮-૨૦૨૨ વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીની ઉપવાસ આંદોલન દરમિયાન અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ....
