*ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા જન આશીર્વાદ યાત્રામાં મતદાર પ્રજાને શું ફાયદો!? પેટ્રોલ-ડીઝલ સહિત તેલ ના ભાવ ભડકે છતાં આશીર્વાદ!!! વાહરે વિકાસ…*
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* “બહુજન સમાજ પાર્ટીના હેમંતભાઈ ચાવડા નો ખુલ્લો પત્ર પ્રજાને પહેલા મોંઘવારી અને સમસ્યા...
